PATIENT CARE ASSISTANT
                                            NPIPCNA
											
આ અભ્યાસક્રમપૂર્ણ કર્યા બાદ વિધાર્થીમાનવીના શરીરની સંપૂર્ણ રચના ને સમજી શકે છે, અને તેના દ્વારા કોઈપણ પબ્લિક પ્રાઈવેટ હોસ્પિટલ , એમઓટીએ ટ્રસ્ટની હોસ્પિટલ , મલ્ટિસ્પેસ્યાલિસ્ટ હૉસ્પિટલમાં તથા ક્લિનિક તેમજ હેલથકેર સેન્ટર અને અર્ધસરકારી હોસ્પિટલ માં ડોક્ટરના સહાયરૂપ સેવાની નોકરી મેળવી શકે છે. તેમજ ઘેર રહેલ બીમાર દર્દીને પીએએન સારવાર આપવા માટે સક્ષમબને છે. અને સ્વરોજગારી મેળવી શકે છે.